ઓચિંતુ જ એક પાન ખરી પડયું
ને મુજ વ્હાલને સ્પર્શી ગયું

અતીતને ફંફોળી, હૈયે પ્રાણ પુરી
લાંબા અને દુર્ગમ માર્ગે મીટ માંડવા આતુર
એક રાહ ચીંધી ગયું...
#આનંદ

Gujarati Blog by Divya Shinde : 111417942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now