Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન મળ્યું છે તો મન ભરી ને માણી લ્યો...
જીદંગી ની દરેક પળને મન ભરી ને જીવિ લો..‌
ક્યાં સુધી બધું મનમાં લય ને ફરવાનું
જીદંગી તમારી છે ખુબજ આનંદ થી જીવી લો
ક્યારેક ગમતા ગીતો ગાવ
ક્યારેક વરસાદ ના પાણી માં મન ભરી ને ન્હાવ
તો ક્યારેક બાળકો સાથે બાળક બની જાવ તમને ગમતી રમત રમો પણ જીતવા માટે નહિ ક્યારેક એ પળને આનંદથી માણવા માટે રમો
બધા ને ગમવું ક્યાં જરુરી છે આપણે ને ગમતા ને ગમી જાયે એટલે ઘણું જ છે દરેક વાત મનમાં લય ને ના ફરો જે ભુલી ગયા તેને ભુલી જાવ જે સાથે છે તેની સાથે ખુશી થી જીંદગી માણી લ્યો@

Gujarati Blog by Aradhyaba : 111417929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now