કયાંક ગરીબો ની ઝુંપડી
માં આનંદ છલકાય છે.
અમીરો ના ઘરમાં ડુસકા સંભળાય છે.
કયાંક બટકું રોટલો પણ આનંદ થી ખવાય છે. કયાંક બત્રીસ પકવાન થી
પણ સંતોષ ક્યાં થાય છે.
કયાંક જમીન પર પણ નિંદર આવી જાય છે.
ક્યારેક મખમલ ની ચાદરો માં પણ‌ ક્યાં ચેન થી સુવાય છે.@

Gujarati Blog by Aradhyaba : 111417867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now