તારા આગમનની છડી પોકારતી આહત થઈ ત્યારે મને આનંદ થયો,તારું પહેલું પગલું પડ્યું ને હું ખુશીથી ઝુમી ઉઠી,તારા પા..પા પગલી સાથે ઝાઝંરનો રણકાર થયો ત્યારે હું આનંદથી નાચી ઉઠી

Gujarati Blog by Manisha purohit : 111417852
Manisha purohit 7 year ago

Thanks harshal pandya ji

Harshal 7 year ago

Vah sundar panktio che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now