જોવાથી થાય એ આકર્ષણ છે.
અને સમજવાથી થાય એ સંબંધ અને પ્રેમ છે.
શૂટ, સનગલાસ, કાર ના દેખાવ એક મોહમાયા છે.
ગરીબ પણ એમાં અમીર લાગી શકે. મતલબ એ અમીર ના કહેવાય.
અમીર માણસ મન અને દિલ થી હોવો જોઈએ.
@માધુરી વાઘસણા

Gujarati Blog by Madhuri Vaghasana : 111417809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now