ઘર માં હળી મળી ને રહેવાથી
આનંદ અને ઉલ્લાસ રહે છે
વાદ-વિવાદ થી નોંખા પડી
ઘરમાં કંકાસ વધે છે
હજુ સમય છે
થોડુંક ઘણું આપણું જતુ કરી થોડુંક ઘણું બીજા નું જતુ કરી
ઘરમાં પાછી લાવી દઇઅે
આનંદ ની રેલમછેલ.

#આનંદ

Gujarati Thought by vaishu soni : 111417694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now