"જય જય ગરવી ગુજરાત"
૧લી મેં, ગુજરાત સ્થાપના દિવસ હાર્દિક શુભકામનાઓ...💐💐
આજ દિન નિમિત્તે આપણે સૌ એ ત્રણ વિજયસંકલ્પ લેવા વિનંતી..🙏🏻
-> સંકલ્પ :
(૧) હું માસ્ક પહેરીશ.
(૨) હું નીયમીત મારા હાથ બરાબર ધોઈશ અને બીજાને પણ આવું કરવા પ્રેરીશ.
(૩) હું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને કરાવડાવીશ.