Gujarati Quote in Blog by PRATIK PATHAK

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમા એક એવો મિત્ર રાખજો કે જેથી જીવનમા આનંદ કાયમ રહે .

આપણા મુરજાયા જીવન માં એ તાજું પાણી લઇ ને આવે
કપરી પરિસ્થિતિ જીવનમા આવે તો એ જ કામે આવે
આપણે ખોટા તોફાન કરીને બેઠા હોય ત્યારે
એ ગાળો આપે તો પણ આનંદ આવે
જીવનનો આંનદ એક એવા પરમ મિત્ર માંજ આવે

#આનંદ

Gujarati Blog by PRATIK PATHAK : 111417598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now