#આનંદ
હૈ મોરલીધર મનોહર મારા વ્હાલા ,
રાધાના ના કિશન શું કહું તને કાન તે તો ગોપીઓ ના ચિત્ત લીધા છે ચોરી,
કિશન તારી રાધા છે ગોરી ,અને તું છે ભોલો ,
ગોપીઓ છે તારી ગેલી,દુનિયા છે તારી દિવાની ,
નટખટ છે તારી દરેક અદા , ને મોહી ગઈ છે તને આ મીરા,
ઓ કિશન ભલે રાસ રમવાનો નો મોકો તારી સાથે ના મળે ,
તારા થી એટલો અગાઢ સબંધ છે રચ્યો ,' ' આનંદ' ' ની લહેર છે તારાથી જ મારા ચિત્ત ચોર ,
દરેક જનમ ની આ પ્રીત , તું જ છે કાન્હા મારો મન મીત ,
જીજ્ઞાશા પટેલ 🤗