કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના પોતાના ખંત,
મહેનત અને નીડરતા થી ઘણા શિખરો સર કર્યા છે.
શિખરો સર કરીને સર્વોપરી થઈ ને ગુજરાતી ઓ ના પગ હજુ જમીન ઉપર જ જોડાયેલા છે.
હેપ્પી ગુજરાત દિવસ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મને ગર્વ છે હું ગુજરતી છું.
ગુજરાતી મારી ભાષા છે,
આખું ગુજરાત મારુ ઘર છે
સૌ ખમીરવંતા ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની KD Poshiya તરફથી હાર્દિક શુભેચ્છાઓ, જય જય ગરવી ગુજરાત