Gujarati Quote in Shayri by Gal Divya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ તો પળે એ પળ મા હોય છે દોસ્તો
પહેલા વરસાદ માં જ ભીંજાવા નો આનંદ
ઠંડા ઠંડા પવનો ને ગળે લગાવવા નો આનંદ
ખુલ્લાં આકાશ ને પણ નીહાળવા નો આનંદ
ઠંડી સવાર માં ગરમ ચા માણવા નો આનંદ
ઢળતા સૂરજ વાળી સાંજ જોવા નો આનંદ
ઉગતા સૂર્ય મા પક્ષીઓના કલરવ નો આનંદ
આ રંગબેરચગી જીંદગી જીવવા નો આનંદ
#આનંદ

Gujarati Shayri by Gal Divya : 111417475
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now