જોઇ હતી મેં એની તસવીર ત્યારે હું ઘેલો થાઈ ગયો હતો.....
એ જ સમય તને પામવા હું આતૂર થાઈ ગયો હતો...
ન હતો એની અને મારી વચ્ચે કોઇ પ્રણય
છતાં તેના વિચારો માં રાત દિવસ સમય પસાર થાઈ જતો હતો.....
નહોતું વિચારીયું કે ક્યારે મને એ મળશે....
પણ પ્રભુ તારો ખુબ આભાર
આજ સાથે જ મને એની સાથે પ્રેમ થાઈ ગયો હતો...
આતો બસ એની દોસ્તી ની મહેરબાની છે..
હું તો હકીકત માં એની પાછળ ઘેલો થાઈ ગયો હતો....