શબ્દો બની જીવવું છે
મારે તારી રાહ માં
શણગારેલી છે હરેક ક્ષણ
મેં તારી રાહ માં
મળીશ મને તું એક દિવસ
રાહ જોઈ છે રાહ માં
જીવી રહ્યો હતો તારી
યાદ માં મળી તું
હશું હું ખુશનસીબ મળી
તારી રાહ મને
બળસે જોઈ સૌ મળી
તું મને રાહ માં
આપીશ સાથ તને હું
હર પળ તારી રાહ માં
બની પડછાયો આવીશ તારી
હર મુશ્કેલી સાથ માં
આપ સાથ મારો તો જીવી લવ
આ પળ પળ તારી યાદ માં
મળે ન મળે તું મને જીવીસ
તારી રાહ માં
#રોમાન્સ