Prem_222:
1st મે આપણો ગુજરાત નો સ્થાપના દિવસ, હર્ષોલ્લાસ ને આનંદ સાથે વધાવી ને આપણા ગુજરાત ના પૂર્વ નેતા, પૂર્વ કાર્યકર્તા તેમજ આપના શાહિદોને દિલ થી ઘરે બેઠા (lockdown) શ્રદ્ધાંજલિ આપી તેમજ બાળકોને આપણા ગુજરાતી કવિઓ, કલાકારો, શૂરવીરો, ચાણક્યો, યોદ્ધાઓ ની ગાથા સંભાળાવવી જોઇએ..
🎉જય જય ગરવી ગુજરાત 🎉