આનંદનો અહેસાસ હંમેશ રહેતો અવર્ણનીય,
પણ ભરેલો હોય અનેવ ભાવથી છલોછલ.
આ મા ના જ ખોળાને જોઈ લો ને ,
તમામ દુખોને હવામા કેવા ફંગોળી દે છે.
આ ફુગ્ગા વેચનાર બાળકને જ જોઈ લો ને,
બે ઘડી બસ જોતા જ રહી જવાનુ મન થાય છે.
આવા તો ઘણા ઉદાહરણો હોય જે એક જ પળમા,
તમામ દુખોથી પર અનેરો આનંદનો અનુભવ થાય છે.
-Rashmi
#આનંદ