Gujarati Quote in Poem by Rabari Jigna. R

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગર્વ થી કહો અમે ગુજરાતી*
નથી જોતા અમે નાત જાત,
આ છે અમારું ગુજરાત.

મહેનતનો રોટલો, સોનેરી પ્રભાત,
આ છે અમારું ગુજરાત.

સૌથી નિરાલી ને અનોખી વાત,
આ છે અમારું ગુજરાત.

ભાઈ-ભેરુ ભેગા મળી જમતા ભાત,
આ છે અમારું ગુજરાત.

મીઠી અમારી ભાષા ને ગુંજતા ગરબા ગીત,
આ છે અમારું ગુજરાત.

માતૃ ભોમને સતસત વંદન એ જ માત ને તાત,
આ છે અમારું ગુજરાત.
જય જય ગરવી ગુજરાત.
-jigna.r.rabari.

Gujarati Poem by Rabari Jigna. R : 111417288
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now