જીવન એક આનંદ
જીવન મળ્યું એનો આનંદ
મા બાપ મળ્યા એનો આનંદ
સારુ શિક્ષણ મળ્યું એનો આનંદ
સારા જીવનસાથી મળ્યા એનો આનંદ
મિત્રો આપળે તો આટલુ સારુ જીવન મળ્યું છે
તો પણ ક્યાંક અને ક્યારેક દુઃખી છિયે
જ્યારે તામે દુઃખી થાવ ને ત્યારે
પેલા રોડ પર રહેતા બાળકો ને જોઇ લેજો
એમની પાસે તો અપળા જેટલી સગવડ વગર પણ
હમેશાં આનંદ મા રહેતા હોય છે
તો આપણને આટલી સગવડ પછી પણ આનંદ શા માટે નથી માણ્તા ??
#Enjoy