ભગવાન નું સુંદર નિરૂપણ છે... આનંદ
આનંદી રહેવાનો અર્થ એ નથી કે ખુશમિજાજી હોવું. જરા વિચાર કરો: એક માણસ દારૂ પીધા પછી કદાચ હસ્યા જ કરે. પણ, નશો ઊતરી ગયા પછી તે હસતો નથી. તેને ખ્યાલ આવે છે કે એની તકલીફો તો એમની એમ જ છે. તેની ખુશી ફક્ત થોડા જ સમય માટે હોય છે અને એ ખરો આનંદ હોતો નથી....!
#Enjoy