#આનંદ #
"જિંદગી ની પ્રત્યેક પળ આનંદ થી માણવી જોઇએ, આનંદ એ કોઈ સુવિધા નથી કે જેને તમેં ખરીદી શકો, આનંદ એ આપણા અંતર ને ઉજાગર કરવાની લાગણી છે,જેને માણવા થી તેની અનુભૂતિ થાય છે,દુનિયા સુ કહેશે, સુ વિચારશે એનો ગમ છોડયા વગર જયારે પોતામાં રચ્યાં રહીએ તો જ જિંદગી નો ખરો આનંદ માણી શકાય".