પ્રસન્નતાભર્યું રહે સદા અંતરમન આપનું..
ખુશીઓથી ભર્યું રહે સદા ઘર આપનું..
બાળકોના કલરવથી ગુંજતું રહે સદા આંગણ આપનું..
આનંદ,ઉમંગ,ઉલ્લાસથી ભર્યું રહે સદા જીવન આપનું..
હસ્તી ખીલતી રહે સદા જિંદગી તમારી..
લગ્નતિથી નિમિત્તે બસ આજ દુઆ છે અમારી..
Happy wedding anniversary anandsir💐
stay always happy😊☺
live long life..
~યક્ષિતા પટેલ