Gujarati Quote in Blog by u... jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં સ્થિતિ કેમ તંગ, તંગ છે.
તોય સ્મિત અહીં મંદ, મંદ છે.
ધગધગતાં સુરજનો આ કેવો છંદ છે.
સમય સમયનો પાબંદ છે.
તો પણ બીજાને ક્યાં કોઈ રંજ છે.
છતાં એક ખોબો પાણીનો અહીં કેટલો "આનંદ" છે.

#આનંદ

Gujarati Blog by u... jani : 111417104
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now