શબ્દ સહ તને લખવા બેસું,
તો બારક્ષરી ના તમામ અક્ષર ખૂટે..
તારી એક એક વાતમાં,
આ દિલ નાની નાની કવિતાઓ ચૂટે..
જ્યારે કરે તું બોલવાનું બંધ મારી સાથે,
ત્યારે ખરેખર આ હૃદય ખૂબ નાજુકતા થી તૂટે..
લખું તારી વાતો રોજની હું,
આ દુનિયાના લોકો તેમાંથી પણ આંનદ લૂંટે
#આનંદ