Gujarati Quote in Quotes by Harshadbhai Narandas Thakkar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ આનંદ આનંદ કેવા ઉન્માદો ભરી પ્રેમ ડગર પર દોડવાનો, હાસ્ય ના સંવાદો નો, પાડોસ ની રસમ માં ખામી શોધવાનો.આ આનંદો શરણભંગુર છે. ખરો આનંદ કોક ને મદદ રૂપ કીધા વગર થવું અને એ આનંદ જીવનભર મહસૂસ કરી શકશો. એ વાત મેં મારા મિત્રો ના આનંદિત ચેહરા જોય ને જાણિયો છું.
#આનંદ

Gujarati Quotes by Harshadbhai Narandas Thakkar : 111417082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now