મને વાંચવું ગમે છે,પણ એનો મતલબ એ નથી કે મને વાંચવા નો શોખ છે.
મને લખવાં નો બહુજ મતલબ બહુજ શોખ તો છે,પણ સાથે સાથે એક પેશન પણ છે.
અને લખું પણ છું આશા રાખું છું કે મારા છેલ્લા શ્વાસ સુધી બસ લખતી જ રહું એજ અજર અમર મનોકામના છે.
અને મારું સમગ્ર જીવન કલમ ને સમર્પિત કરવા માંગુ છું.બસ
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ