Gujarati Quote in Shayri by Jay Somnath Hkj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જીતી* ને *ઝુકીએ*
અને..​
*હસી* ને *હારીયે*..!!​
​ *સંબંધો* ને *સોનાના વરખ* થી નહિ... પણ,​
*હૈયા* ના *હરખ* થી *શણગારીએ*...​
​કોઈ *પ્રીત નિભાવી* જાય ,​
​કોઈ *રીત નિભાવી* જાય ,​
​કોઈ *સાથ નિભાવી* જાય,​
​તો કોઈ *સંગાથ નિભાવી* જાય ,​
​કરી દો *જિંદગી કુરબાન* તેના પર,
​જે *દુ:ખમા* પણ તમારો *સાથ નિભાવી* જાય ..
kkd

Gujarati Shayri by Jay Somnath Hkj : 111416989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now