*માધવ* ક્યાંય નથી *મધુવનમાં,*
સલવાયો છે *રૂક્ષ્મણી સાથે* કિચનમાં.
*રાધા* કરે છે વિલાપ *ગોકુલ ટાઉનમાં,*
પરંતુ કેમ કરી ને જવું આ *લોકડાઉનમાં.*
*પહોંચવું* છે ગોપીઓના *મન સુધી,*
પરંતુ રાસલીલા *બંધ* છે *જૂન* સુધી.
*સુદર્શન* કયા વાપરીશ આ ક્યાં કંસ છે...?
*ઘરમાં* રહીને જ *મારી* શકાય, આ તો *કોરોનાના* દંશ છે...!
*સખાઓ* નીકળતા *નહી* આવી ધુલાઈમાં,
*માધવ* મળશે તમને હવે *છેક જુલાઈમાં.*
😋🤣🙏