Gujarati Quote in Blog by Bina Raval

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખ મીંચાઈ જાય...
પછી એને ક્યાં ખબર પડવાની...
કોણ એને સ્મશાન લઈ ગયું
પછી એને ક્યાં ખબર પડવાની...
કોણે એને અગ્નિદાહ આપ્યો
પછી એને ક્યાં ખબર પડવાની...
કોણે એની પાછળ વલોપાત કર્યો
પછી એને ક્યાં ખબર પડવાની...
કોણ એને યાદ રાખશે કે ભૂલી જાશે
પછી એને ક્યાં ખબર પડવાની..
કોણે એનાં ક્રિયા કર્મ કર્યા
પછી એને ક્યાં ખબર પડવાની...
જીવતા જીવ જીંદગી ને જીવી લઈએ
મૃત્યુ પછી શું થયું... કોઈને ક્યાં ખબર પડવાની...
Bના

Gujarati Blog by Bina Raval : 111416837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now