#નિયતિ
નિયતિ નો ખેલ તોજો,
સૃષ્ટી ની રક્ષા કરવા આજ ખુદ ઈશ્વર ને આવુ પડયું.
લોકો થયા છે સ્વાથીૅ
ખુદના દોષ બીજા પર નાખવા
માણશ બન્યો છે આતુર
આજ નથી કોઈ રાજા કે રંક
બધાને કરયાૅ એક સમાન
ઈશ્વર ના ઈશારાને કોઈ સમજી ના શકયું.
કેટ કેટલી આફતો આવી,
કેટલા કયાૅ પ્રલય
તોય કોઈ સમજી ના શકયું
નાની એવી બીમારી સામે લડવા
માણસ થયો વીવશ
આજ પરીવાર ને એક કરવાજ
નિયતિ એ આ ખેલ રચ્યો છે.