“ દુનીયાનું સુંદર નીરુપણ છે નીયતિ....!”
“આપે છે બહુ પણ સમય આવે ત્યારે લય પણ લે છે નિયતી....!”
“શરૂઆત લાવે છે પણ અંત પણ કરે છે નિયતિ....!"
“ જીવન અને મૃત્યુ છે નિયનિ...!"
“સત્ય અને અસત્ય નક્કી કરે એ નિયતિ...!”
“ જીંદગીમા સાર્થક બનીને ચાલે તે નિયતિ ...!”
“સર્વજ્ઞાન, શાન્તી, સુખ:દુખ, આપે તે નિયતિ...!”
#નિયતિ