ઘણી વાર આપણે કોઇ વસ્તુ મેળવવા માટે ખૂબ પ્રયાસ કરીએ છે,ખૂબ દોડીએ છે એવું સમજીયે છીએ કે એ મારા હાથમા છે તોપણ આપણે મેળવી નથી શકતા ત્યારે પાછા ફરીને એ પ્રયાશો મા ક્યાંક ભૂલ શોધવા નો પ્રયત્ન પણ કરીએ છીએ અને કંઇ ન મળતા હતાશ થઇ જઇએ છે પણ હતાશ થવા કરતા એવું વિચારવું કે નિયતિ એ તમારા માટે કંઇક જુદુ જ નક્કી કર્યુ હશે.
-હિનલ શાહ