વિધિના લખ્યા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય
શ્રવણ કાવડ લઇને ફરતો , સેવા માતપિતાની કરતો
દશરથ તણા બાણે કેવો ગોથાં ખાય ખાય ખાય ..બોલો અે નિયતિને કયું કર્મ અટકાવી શકે છે !?
------અર્જુનસિંહ .કે.રાઉલજી.
#નિયતિ

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111416621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now