Gujarati Quote in Motivational by Ptm

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિયતિ,નિતી અને નિયમ ત્રણે ભાઈ બહેન હતા.
એક વખત નિતી ને તાવ આવ્યો.નિતીએ બરફના ગોળાઓ ખાયને તેના ભાઈ નિયમ ને લલચાવયો.નિયમ‌ નિતી ની કરતૂત જોઈ તુટી ગયો.
નિયતિ આ બધુ જોઈ રહી હતી.તે મોટી હતી તેથી નિયમ અને નિતી ને સારી શીખ આપવા ઇચ્છતી હતી.
નિયતિ એ બન્ને ને બોલાવ્યા, અને કહ્યું નિતી અને નિયમ તમારે કાલે બંને એ સવારે ઊઠી એક બીજા ની મદદ કે ગુણ લીધા વગર એક માટલું પાણી ભરી લાવવાનું છે.
સવારે ૬ વાગે જે આ કાર્ય કરશે તેને હું ભેટ આપીશ.
નિતી નિયમ પ્રમાણે ૫ વાગે ઉઠી નિયમ નીતિ પ્રમાણે માટલું ભરવા પહોંચી ગયો.
નીતિ નિયમ પ્રમાણે સ્નાન કરી માટલું લેવા ગઈ અને બંને ૬ વાગે નિયતિ પાસે પહોંચી ગયા.
નિયતિ કહે છે કે નીતિ એ નિયમ નું પાલન કર્યું નિયમ એ નીતિ નું પાલન કર્યું ત્યારે જ તમે બંને એક જ માટલું ૬ વાગે ભરી લાવી શક્યા.
નિયતિ એને જ સાથ આપે છે જે નીતિ નિયમ જોડે કાર્ય કરે છે.આ શીખ જ મારી ભેટ છે.
#નિયતિ

Gujarati Motivational by Ptm : 111416497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now