Gujarati Quote in Blog by Ashok patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એપ્રિલ માસ ખરેખર પ્રલય કારક રહ્યો
" સાત પગલાં આકાશ માં " જેવી અદભુત સાહિત્યકૃતિ ઓ સર્જનાર.
ગુજરાતી સાહિત્ય કાર કુંદનીકા કાપડિયા
લેજેન્ડરી કલાકાર ઋષિ કપુર
અને ખરા અર્થ માં સ્ટાર નહિ પણ ઍક્ટર એવા
ઈરફાન ખાન ને
આ એપ્રિલ 2020 એ આપણી પાસેથી છીનવી લીધા

આપણે જાણીએ છીએ કે આજ માસના માં આપણા સાચા
દેવતા ઓ સમાન કેટલાક મેડિકલ સ્ટાફ ના લોકો અને પોલીસે મેન અને અન્ય સહાયકો પણ આજ માસ માં ભોગ લેવાયો અથવા કોરોનાગ્રસ્ત થયા

આપણા માટે તો આ એપ્રિલ BLACK APRIL જેવો રહ્યો
ભગવાન કૃષ્ણ મૃતકો ની આત્મા ને શાંતિ આપે
અને આપના લડવૈયા
ડોક્ટર્સ, સહાયકો,પોલીસે સ્ટાફ વગેરે ને સ્વાસ્થ્ય જળવાય રહે તેવી પ્રભુ પ્રાર્થના

Gujarati Blog by Ashok patel : 111416387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now