નિયતિ ને ગમ્યું તે ખરું, બહું સાંભળ્યું છે આ પણ નિયતિ ને તો હંમેશાં આપણે જ ગમ્યા છીએ.
તેણે મુશ્કેલીઓ સામે જોઈને હથિયાર મૂકી દેનાર ને તથાસ્તુઃ કહ્યું છે અને હારી ગયા બાદ પણ પ્રયત્નો નહીં છોડનાર ને પણ તથાસ્તુઃ કહ્યું છે. હવે એ આપણા હાથમાં છે કે નિયતિનું કયુ તથાસ્તુઃ સ્વિકારવુ.
#નિયતિ