#નિયતિ ...
નિયતિ નો ખેલ જ કહી શકાય..કે એક પછી એક હસ્તીઓ આ જગત માંથી અચાનક વિદાય લઈ રહી છે...
લેખિકા શ્રી કુંદનીકા કાપડીયા
હવે આ દુનિયા માંથી વિદાય લઈ લીધી ત્યારે બહું દુખ થાય છે કે અમારા બાળપણમાં જેણે સુંદર કવિતાઓ લખી બાળપણ ને સુંદર બનાવ્યું હતુ , એમનું પુસ્તક " સાત પગલાં આકાશમાં " મારાં મનગમતા પુસ્તકો માંનું એક... , જે હવે એમની યાદ અપાવતાં રહેશે....
પ્રભુ એમનાં આત્માને શાંતિ અર્પે....
#RIP