Gujarati Quote in Poem by Sonal Madhu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદીક સીધું,
કદીક આડું,
ચાલ્યા કરવાનું નિયતિ નું ગાડું,

કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું, થોડુંક જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું.

મનુષ્ય પૃથ્વી પર નો ભાડુઆત,
આજીવન ભરતા રહો ભાડું.

આ જીવન છે જ અડવીતરું
બસ, દિલ થી જીવી લો થોડુ મજાનું..!
#નિયતિ

Gujarati Poem by Sonal Madhu : 111416110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now