નિયતિમાં લખાયું હશે તો મળશે જ અને નહીં લખાયું હોય તો ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ નહીં મળે એમ માનીને નરાંતે બેસી રહેનારને નિયતિ પણ કશું આપતી નથી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન ....
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#નિયતિ