પ્રેમ શું કોને ખબર?
અહી તો માનવ મહેરામણમાં એક જ ખબર
જેને સમય આપશો તેનો સાથ પામશો
મહેનત કરશો સફળતા પામશો
પણ શું ખબર ભગવાનને શું હતું મંજૂર?
પ્રેમ રુપી લાગણીઓ પાથરી મુજ અંદર
આપવી તો છે એને જીવનની દરેક ક્ષણ
પણ વાત ય નથી.ત્યા કેમ રાખુ પ્રેમ પ્રસ્તાવ તેના હદય અંદર.
#love