#નિયતિ
સુર્યોદય અને સૂર્યાસ્ત પ્રકૃતિ ની લીલા
તો પછી....
જન્મ અને મરણ કેમ નિયતિ ની રમત?
કર્મ અને ધર્મ માં અટવાયેલો આ માનવ
તો પછી...
માનવ સંહાર માં કેમ નિયતિ ની રમત?
હસ્તરેખા અને જ્યોતિષ ના દાવ રમનારો
તો પછી...
નિષ્ફળતા માં કેમ નિયતિ ની રમત?
સારા નરસા ની વાત હું ના જાણું
તો પછી...
સર્વસ્વ ગુમાવવુ અને મેળવવું કેમ નિયતિ ની રમત?
🍁જય શ્રી કૃષ્ણ 🌹