#નિયતિ
નિયતિ શબ્દ.....
એ આળસું અને હારેલા માટે
એક સહારો બની ગયો છે,
જે કંઈ નથી કરી શકતો કે
કરવા જ નથી માંગતો એ
નિયતિને જ દોષ આપે છે.
નિયતિ આપણી બનાવવા
આપણે જ મહેનત કરવી
આપણો ઉમંગ, ઉત્સાહ
આપણી લગની, કર્તવ્ય
જેનાથી આપણે જાતે જ
કિસ્મત લખી શકીએ આપણી
બિંદીયા