#નિયતિ
"ના... પપ્પા નહિ માને!!!" સૂરેલી બોલી. "સારું... પણ સંપર્ક માં રહેજે તું... પ્લીઝ...!" સૂરજ બોલેલો.
"સારું... " એણે કહેલું.
થોડા વર્ષો પછી એ જ્યારે એના પતિની જોબ માટે સૂરજની કહેલી ઓફિસે પહોંચી તો એને પારાવાર અફસોસ થઇ ગયો... એનો માલિક સૂરજ પોતે હતો!
જોબ તો એના પતિને મળી ગઈ ... પણ મનમાં એક શબ્દ વારંવાર ગુંઝવા લાગ્યો - #નિયતિ
#નિયતિ