પાર્થે કર્યો હતો પ્રેમ ક્રિષ્નાને
ક્રિષ્ના એ નિભાવી મિત્રતા પાર્થની
પણ મુરલી આવ્યો હતો એક નવી સવારે
સાથે ક્રિષ્નાના જીવનમાં
ઇજા થઈ ક્રિષ્નાને ત્યારે દુઃખ થયું પાર્થને
પણ તકલીફ થઈ મુરલીને
એક ક્ષણે બદલી નાખી જિંદગી ત્રણેયની
ક્રિષ્ના બંનેની પાસેથી જતી રહી થોડી દૂર
ક્રિષ્ના આવી પાછી
ક્રિષ્નાએ પસંદ કરી દીધી હતી તેની નિયતિને
#નિયતિ