Prem_222:
ઈરફાન ખાન તમારી આક્રુતિ બધા ના દિલ માં છપાણી ,
ચાહવા છતાં પણ ના ભૂંસાવાના,
જ્યારે જ્યારે જોવાશે ચિત્રપટ તમારા,
આંખો માના આંસુ ના ભૂંસાવાના,
અમર આત્મા ને અલ્લાહ ના ચરણોમાં સ્થાન આપે, જેનાં સંવાદ આપણાં દિલ દિમાગ માંથી ના ભૂંસાવાના...
#Yadey Irfan khan
# આક્રુતિ