💐ઇરફાન ખાન💐
રંગમંચ થી લઈ હિન્દી ફિલ્મો અને બૉલીવુડ ની ફિલ્મો માં સામાન્ય વ્યક્તિ થી લઈ પ્રોફેશનલ વ્યક્તિત્વ ના રોલ ને હૂબહૂ ભજવવા ની અને દરેક માણસ ના
સ્મૂતીપટ પર અવિસ્મરણીય છાપ છોડી જવા ની ક્ષમતા ધરાવનાર અજોડ અને અજેય અભિનેતા ની ચિર વિદાય થી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને કદી ના પુરાય એવી ખોટ પડી છે
કલા ના કસબી ને સો સો સલામ.
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે.💐💐💐💐💐