Gujarati Quote in Blog by Jitu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધા અને રૂક્ષ્મણી એકબીજાને
મળ્યાં ત્યારે રૂક્ષ્મણી રાધાને પુછ્યું કે....
એક #સ્ત્રીને શું જોઇએ...???
#અઢળક_દોલત .??
#સોના_ચાંદીના_ધરેણા કે
#મોટુ_ઘર ..???

રાધાએ સરસ જવાબ આપતાં કહ્યું કે
👇👇
#ના ...
#સ્ત્રીને આવુ કંઇ જ #નથી_જોઇતું .
તેને તો જોઇએ બસ #પુરુષનો_સાથ ,
#મજબુત_બાહોંનો_સહારો ,
#સલામતીનું_વચન ,#ચપટી_સિંદુર ,
અને જેના ખભા પર માથું મુકીને તે
પોતાના બઘા દુ:ખ ભુલી શકે તેવો સાથી.
શાંતિનો એહેસાસ કરાવે તેવો સમય.

#જય_શ્રીકૃષ્ણ

Gujarati Blog by Jitu : 111415444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now