#ગલતફેમી
"હા... જો એવું સાચું પણ હોય તો પણ તારે શું?!" પ્રેરણા બોલી.
"હા... મારે કઈ જ નહિ ... ના કર તું વાત... મારી સાથે ...ઓકે!" પરેશ બોલ્યો.
"કોઈ ને #ગલત સાબિત કરવાથી તું પોતે #સહી સાબિત નહિ થા!!! તારું અને રિચા વિશે આખો ક્લાસ જાણે છે!!!" એ બોલી.
"અરે પાગલ, એ તો મે એટલે કરેલું કે રિચા ને રમણ ચાહે છે અને તું રમણ ને!!!" પરેશે સ્પષ્ટતા કરી.
"એનો મતલબ તું મને ... એટલે તુંયે આ કર્યું!!!" પ્રેરણા પરેશને વળગી પડી.
#પ્યાર #માઇક્રોફિક્શન