Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે.
મેઘધનુષ્ય માં રંગ પુરી
વાદલડી વરસી જાય છે, કુદરત તારી પ્રકૃતિ ની આકૃતિ કેવી રચાય છે..
ઝરણું બની નદી સાગરમાં સમાઈ જાય છે,
કુદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે.‌‌.
ચાંદો સૂરજ ને તારોડીયા ની ટોળી વાદળી માં સંતાઈ જાય છે,
કુદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે...
રંગબેરંગી ફૂલો ડાળીઓમાં લહેરાય પંતગિયા ની ટોળી રસપાન કરી જાય છે,
કૂદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે...
જંગલ અને ઝાડી વચ્ચે પવન હિલોળા ખાય છે,
કુદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે..
ખેતરો માં લીલીછમ રંગ પુરણી થાય પક્ષી ઓ ના કલરવ આકાશ માં સંભળાય ,
કુદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે....
જોઈ તારી રચના મનડું હરખાય છે,
કૂદરત તારી પ્રક્રુતિ ની આકૃતિ કેવી રચાય છે..@


Gujarati Blog by Aradhyaba : 111415068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now