~~...તારી એ કૃતિ હજુ દિલમાં જ છે...~~
તને મારા માટે શું છે એ તો ખ્યાલ નથી ;
પણ તારી એ કૃતિ હજુ દિલમાં જ છે
તું તારી સંભાળ રાખજે ;
કારણકે તારી એ દરેક ક્ષણે ચિંતા હજુ મારા દિલમાં છે
તું તારા દિલનો અવાજ સાંભળજે,
કારણકે તારા એ દિલના અવાજ માં મારો એ શ્વાસ છે એ મને ખ્યાલ છે
તું .....એ હા....તું જ....તારું ધ્યાન રાખજે ;
કારણકે તારી હાજરી જ મારા પ્રાણ છે..🤗
હા , આજે પણ તારી એ સુંદર આકૃતિ મારા હૃદયનો શ્વાસ છે...❣️😘
#આકૃત્તિ