જાણ્યું મુજ જીવનમાં આજ
એક સ્વપ્ન રુપી આકૃતિ બની તુજ સાથ
ગમ્યુ તે આકૃતિ રુપી સ્વપ્ન આજ
પણ પ્રકૃતિ જોઇ હદય રોયુ તુજ કાજ
પ્રાર્થના ઘણી થઇ ઘણી કરી આકૃતિ બને હકીકત તુજ સાથ
ન ગમતા છતાં તારી પ્રકૃતિ
કેમ હદય ના સમજે ન રહેવાને આ આકૃતિ સાથ
આકૃતિ રાખે છે તુજ સંગાથ
પણ પ્રકૃતિ જોઇ ન સમજાય ક્યારેય છે તારો ને મારો સાથ
#આકૃત્તિ