Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક છબી દોરાઈ ગઈ આપની આકૃતિ જોઈ.
ફિદા થઈ ગયો બસ હું આપની પ્રકૃતિ જોઈ.
સામ્યતા નો દરિયો ઉલેચાય ગયો પ્રથમ મિલને,
તમને જોયા ને જાણે કુદરત ની પ્રતિકૃતિ જોઈ.
પ્રાણ અને પ્રકૃતિ એકસાથે જાય લોકો કહે છે,
મેં મારી તમામ વૃત્તિ બદલી તારી આકૃતિ જોઈ.
કેમ ખુશખુશાલ અને રોમાંચિત ના થાય આપણે,
એકસાથે આપી છે જો અહંકાર ને નિવૃતિ જોઈ.

#આકૃત્તિ

Gujarati Poem by Anil Bhatt : 111414843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now